Sunday, 21 May 2017

ટેટ 2 બૂક ખરીદો : CASH ON DELIVERY માં

TET 2 પરીક્ષા માટેની ખૂબ જ લોકપ્રીય બુક KNOWLEDGE POWER હવે તમે CASH ON DELIVERY સીસ્ટમથી ગામડામાં આપના ઘરી પણ મેળવી શકો છો. -->બુક ઘરે આવ્યા બાદ ટપાલીને બુક ની કિંમત ચૂકવવાની રહેશે. -->બુક ખરીદવા માટે નીચેનું ફોર્મ કોઇ ભૂલ વગર ભરવું. -->આપનો ફોન નંબર રેગ્યુલર જ નાખવો જેથી આપનો કોન્ટેકટ થઇ શકે. -->આપનું સરનામું સાચું અને પુરૂં ભરવું. -->ખરેખર જેને બુક ખરીદવાની ઇચ્છા હોય તેણે જ ફોર્મ ભરવું. બુક ની કિંમત : -->ભાષા રૂ.350 -->સામાજીક વિજ્ઞાન રૂ.350 -->ગણિત વિજ્ઞાન રૂ.370

Saturday, 6 May 2017

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ટાટ પરીક્ષા માટેની TET HTAT GURU દ્વારા બનાવેલી KNOWLEDGE POWER ફોર TAT EXAM PART-1 BOOK


આવનારી  માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા  માટેની TAT-1 અને   ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા  માટેની TAT-2     પરીક્ષાની અનેરા જોશથી તૈયારી કરી રહેલા અને ભાવિ શિક્ષક બનવા જઇ રહેલા ગુજરાતના ઉમેદવારોને Team Tet Htat guru અને Team Knowledge Power ના સાદર પ્રણામ.

TAT  પરીક્ષાની TET HTAT GURU ની KNOWLEDGE POWER બુક ખરીદવા અહી કલીક કરો



મીત્રો, TET-2  પરીક્ષામાં અમારી બુકમાંથી તૈયારી કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ 150 માંથી 100  કરતાં વધૂ ગુણ મેળવી પાસ થયા છે. અને TET-2   પરીક્ષામાં ત્રણેય વિષયમાં લગભગ 70 % જેવા પ્રશ્નો અમારી બુકમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂછાયેલ છે.  
TAT પરીક્ષા માટે દરરોજ હજારો ઉમેદવારોના ફોન અને મેસેજ દ્વારા માંગણીને ધ્યાનમાં લઇને 2017 ની સંપૂર્ણ નવી આવૃતી નવા સીલેબસ મૂજબ તમારી સમક્ષ મૂકી રહ્યા છે. મીત્રો,અમારો ધ્યેય હંમેશા નફા કરતાં ઉમેદવારોને મદદરૂપ થવાનો વધારે રહ્યો છે. જે અમે વર્ષોથી ચાલતી અમારી વેબસાઇટ www.kjparmar.in    અને www.tethtatguru.org દ્વારા સાબિત કર્યું છે. અને TET-2 પરીક્ષામાં પણ બુક દ્વારા ઉમેદવારોને મદદરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી તમારી સમક્ષ TAT પરીક્ષા માટેની પ્રથમ પાર્ટ માટેની બુક પ્રસિધ્ધ કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે આ બુક તમને આવનારી TAT પરીક્ષામાં 100 % સફળતા અપાવશે અને સારા માર્ક મેળવી સારૂં મેરીટ બનાવવામાં મદદરૂપ થશે.

  • ટાટ પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી :- 
બુકમાં સમાવીષ્ઠ મુદ્દાઓ :- 

વિભાગ:- અ :- જનરલ નોલેજ  :- 15 ગુણ 
ભારતનું બંધારણ. ગુજરાતી  સાહિત્ય ,, ગુજરાત જ્નરલ નોલેજ, ભારત જનરલ નોલેજ, સામાન્ય વિજ્ઞાન, ધર્મ, પુરસ્કાર,રમત ગમત,,  દુનિયા જનરલ નોલેજ, ભુગોળ,નોલેજ ,ભુગોળ, વર્તમાન પ્રવાહો (1 જાન્યુઆરી ૨૦૧૭ થી ઓકટોબર ૨૦૧૭ સૂધી)

વિભાગ- બ :- શિક્ષક અભિયોગ્યતા   :-  40 ગુણ 
શિક્ષણમાં ફીલસૂફી
બાળ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો
શૈક્ષણીક નિયમો અને અધિનિયમો
શૈક્ષણીક સંસ્થાઓ
ભારતમાં શૈક્ષણિક પંચો-સમિતિઓ
શૈક્ષણિક મનોવીજ્ઞાન
શૈક્ષણિક યોજનાઓ
વર્ગ્ગવ્યવહાર 

વિભાગ- ક :- તાર્કીક અભિયોગ્યતા:- 15 ગુણ
તાર્કીક અભિયોગ્યતા ને લગતા ગણિત ના પ્રશ્નો સોલ્વ કરવા માટે જરૂરી તમામ પોઇંટ્સ ની ઉદાહરણ સાથે સમજૂતી

વિભાગ- ડ :- ગુજરાતી વ્યાકરણ :- 15 ગુણ
જોડણીશબ્દકોશનો ઉપયોગ,  છંદ અલંકાર સમાસ વિશેષણ વાકય પ્રકારોનિપાતસમાનાર્થી શબ્દોવિરૂદ્ધાર્થી શબ્દો તથા ગુજરાતી વ્યાકરણ ના અન્ય તમામ મુદ્દાઓની ઉદાહરણ સાથે સમજૂતી

વિભાગ – ઇ :-  અંગ્રેજી ભાષા:- 15 ગુુુુણ
Noun, Pronoun, Verbs, Adverbs, Adjectives, Articles, Conjuctions, Tenses, તથાં અંગ્રેજી વ્યાકરણ અન્ય તમામ પોઇંટ્સ ની ઉદાહરણ સાથે સમજૂતી 
અગાઉની પરીક્ષાના પ્રશ્ન પત્રો સોલ્યૂશન સહિત 

બુકની કિંમત :-      રૂ. 300
બાદ :- ડીસ્કાઉન્ટ રૂ.  30
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 270


  • બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
  •      9824348980   7016854648  8780368673
ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?


  • સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.
  • ત્યારબાદ View Cart ઓપ્શન પર કલીક કરવું.
  • ત્યારબાદ Proceed To checkout ઓપ્શન પર કલીક કરવું.
  • ત્યારબાદ તમારી જરૂરી વીગતો ભરી Place your Order  ઓપ્શન પર કલીક કરવું.
  • ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ માટે જરૂરી વીગતો જેવી કે કાર્ડ નંબર, Expiry date,Cvv code વગેરે ભરી pay now ઓપશન પર કલીક કરવુ6.
  • ત્યારબાદ તમારા મોબાઇલમાં આવેલ OTP CODE નાખવાથી તમારૂં પેમેન્ટ થઇ જશે. અને તમને એ મેઇલ પણ આવી જશે. 

 અહીં આ બુકની અમુક્રમણીકા ની ઇમેજ મૂકેલ છે. જે કોઇ કારણસર તમારા ફોનમાં ન ખૂલે તો નીચેની લીંક પરથી જોઇ શકો છો.
બુકનુંં મુખપૃષ્ઠ
અનુક્રમણીકા-1
અનુક્રમણીકા-2
અનુક્રમણીકા-3
અનુક્રમણીકા-4
સીલેબસ 





























બુક સ્ટોરની યાદિ

હાલમાં ઉપલબ્ધ બુક સ્ટોર્સ ની યાદી.
  • અમદાવાદ
1.મોહશીન મન્સૂરી બુક સ્ટોર 07925350794 
2.ન્યુ ઝવેરી બુક સ્ટોર
3.ઉઝમા પબ્લિકેશન 07925500790 
4.ગર્ગ લાઈબ્રેરી – આશ્રમ રોડ
5.શ્રીજી બુક બેંકબાપુનગરઅમદાવાદ
6.શ્રીજી બુક સત્તાધારઅમદાવાદ
7.સાહિત્ય મંદિરસેટેલાઈટઅમદાવાદ
8.A TO Z બુક સ્ટોર 
9.અતુલ બુક સ્ટોર,ગાંધી રોડ.
10. ન્યુ મોડર્ન બુક એજ્ન્સી ગાંધી રોડ.
11.મહાવીર બુક સ્ટોર (અંકુર ચાર રસ્તા)
12.સ્ટેડીયમ બુક સેન્ટર (સ્ટેડીયમ સર્કલ)
13.પટેલ સ્ટેશનરી (જુહાપુરા, સરખેજ રોડ)
  • ગાંધીનગર
1.જલારામ બુક સ્ટોર સચિવાલય પાસેગાંધીનગર
2.ભારત બુક સ્ટોર
3.યોગી બુક સ્ટોર
4.એસ.ટી. બુક સ્ટોર બસ સ્ટેન્ડ
5.અભિષેક બુક સ્ટોર
  • પાલનપુર
1.ગણેશ ટ્રેડીગ
2.દત્ત સ્ટેશનરીગઠામણ ગેટ
  • દાહોદ
1.કોલેજીયન બુક સ્ટોર

  • વડોદર

1.દીપેશ બુક સ્ટોર

2.લીબર્ટીઝ બુક સેન્ટર

3.પોપ્યુલર બુક સ્ટોર

4.બિંદુ બુક સ્ટોર

5.એલાઈંસ બુક ડેપો

6.નિલેશ બુક ડેપો 

7.રાજેશ કિતાબ ઘર

  • મહેસાણા

1.વારાહી લાઈબ્રેરી

2.મહાલક્ષ્મી પુસ્તક ભંડાર

3.એસ.ટી. બુક સ્ટોર બસ સ્ટેન્ડ

  • ગોધરા

1.શ્રીજી સ્ટેશનરી

2.તિરુપતિ બુક સ્ટોર

3.હરિશ્વા બુક સ્ટોર

  • ડીસા

1.એસ.ટી. બુક સ્ટોર બસ સ્ટેન્ડ 
2.અંકુર બુક સ્ટોર,સરદાર પટેલ ગાર્ડન.  
  •  સુરેન્દ્રનગર
1.મંગલમ બુક સ્ટોર

  • ભાવનગર

1.કિતાબઘર

2.સમીર બુક સ્ટોર


3.શાહ એન્ડ કુ.

4.ઓઝા બુક સ્ટોર 
5.ભાવનગર બુક સ્ટોર
6.સુપર બુક સ્ટોર 
7.સ્ટુડન્ટ બુક સ્ટોર
8.પ્રાગ બુક સ્ટોર 
  • અમરેલી 
ઓલ્ડ એન્ડ ન્યુ બુક સ્ટોર
  • સુરત
1.સ્વસ્તિક બુક સ્ટોર
2.લકી બુક સ્ટોર
3.મૌલિક બુક સ્ટોર
4.ગજાનંદ પરિમલ

5.કેરિયર બુક સ્ટોર

6.યુવા ઉપનિષદ 
7.સુરત બુક સ્ટોર 
  • બોડેલી
1.એસ.ટી.બુક સ્ટોર
  • રાજકોટ 
1.રવિ પ્રકાશન
2.સ્ટુડન્ટ બુક સ્ટોર
3.રાજેશ બુક સ્ટોર
4.એસ.ટી. બુક સ્ટોર બસ સ્ટેન્ડ
5. યોગી પ્રકાશન 

  • આણંદ

1.આશિક બુક સ્ટોર

2.એસ. ટી. બુક સ્ટોર


  • ગાંધીધામ

1.એ.એચ.પંડ્યા – 9825225212

  • મોરબી

1.ગૌસ્વામી બુક સ્ટોર 
2.એક્ટિવ એકેડીમી (૮૮૬૬૯૫૫૯૭૭)


  • મોડાસા

1.આર્યન બુક સ્ટોર 
2.મોર્ડન બુક સ્ટોર

  • વલ્લભ વિદ્યાનગર

1.સ્ટુડન્ટ બુક સ્ટોર

  • વલસાડ

1.પ્રકાશ ભાઈ તાયડે

2.અંકુર ન્યુઝ એજન્સી

3.પારુલ એજન્સી
4.મહાવીર સેલ્સ

  • ભરૂ

1.ચોઈસ સ્ટેશનરી 
12.પ્રજાપતિ બુક સ્ટોર 
  • નડીયાદ
    રેલ્વે બુક સ્ટોર

  • ભુજ

1.ચાર્લી કોલેજ લાઈબ્રેરી

2.ક્રોસવર્ડ બસ સ્ટેન્ડ બહાર

  • જેતપુર

1.એસ.ટી. બુક સ્ટોર બસ સ્ટેન્ડ 

  • હિમ્મતનગર
1.કોટડીયા બ્રધર્સ
  • થરા
1.શક્તી ક્રુપા બુક સ્ટોલ
  • વાંસદા
1.રાજકોટવાલા સ્ટશનરી
  • ઈડર
1.લીબર્ટી બુક સ્ટોર
2.એસ.ટી. બુક સ્ટોર
  • બારડોલી
1.રમેશ ટ્રેડર્સ
2.એસ.ટી.બુક સ્ટોર 
3.એસ.ટી. બુક સ્ટોર
  • વ્યારા
1.કલ્પેશ કિતાબ ઘર
  • જામનગર
1.આનંદ બુક સ્ટોર
2. પારસ બુક સ્ટોલ
  • જુનાગઢ
1.ભવાની બુક સ્ટોર
2.જલારામ બુક સ્ટોર
  • બોટાદ
1.નીરજ બુક સ્ટોલ કષ્ટભંજન કોર્નર શિવનાં મંદિર વાળી શેરી, ઘનશ્યામ નગર, ગઢડા રોડ બોટાદ (૮૧૫૬૦૯૦૦૨૬)
2.વાસાણી બુક સ્ટોર
3.મહાવીર બુક સ્ટોર
  • પાટણ
1.મોર્ડન બુક સ્ટોર
2.એસ.ટીબુક સ્ટોર બસ સ્ટેન્ડ
3.ગર્ગ લાઈબ્રેરી
  • પોરબંદર
1.વિભા બુક સ્ટોર
2. TIMES OF INDIA
અશ્વિનભાઇ ચોલેરા 

  • ભાટિયા
1.ઉમિયાજી સ્ટેશનરી
  • વિસનગર
1.સરસ્વતી બુક વર્લ્ડ
2.ગૌરવ લાઈબ્રેરી
  • કેશોદ
1.વૈભવ બુક સ્ટોર
2.અતુલ બુક સ્ટોર
  • માંગરોળ
1.ડિલક્ષ બુક સ્ટોર
2.3જી કોમ્પ્યુટરજેલ ઝાંપા સામે
  • વેરાવળ

1.હરગોવિંદ એન્ડ સન્સ.

2.વ્યંકટેશ બુક સ્ટોર, sbi સામે

2.સંદેશ ન્યુજ એજન્સી, બસ સ્ટેન્ડ બહાર
4.ન્યુ મેગ્નેટ ઓનલાઇન.બસ સ્ટેન્ડપાસે,આનંદ ધામ કોમ્પ્લેક્ષ.

  • કોડીનાર
1.શિવમ સ્ટેશનરીછારા ઝાંપા
  • સુત્રાપાડા
1.વિકાસ બુક સ્ટોર

  • ઉના

1.જયભારત બુક સ્ટોર
  • માળિયા હાટીના.
1.તુલસી બુક સ્ટોર. બસ સ્ટેન્ડ સામે.
  • ગડુ
1.જલારામ સ્ટેશનરી ખોરાશા રોડ ગડુ 
  • મહુવા 
કિતાબ ધાના બુક સ્ટોર 
આશોપાલવ બુક સ્ટોર 
  • પાલીતાણા 
નોલેજ બુક સ્ટોર 
  • તળાજા 
કલ્પના બુક સ્ટોર 
ઓમકાર બુક સ્ટોર    

Friday, 5 May 2017

ટેટ 2 પરીક્ષા માટેની મહત્વની બુક By Team Tet Htat Guru અને Knowledge Power

   પ્રસ્તાવના ::


ભાષાની બૂક ઓનલાઇન ખરીદવા માટે અહી કલીક કરો.

સામાજિક વિજ્ઞાન બૂક ઓનલાઇન ખરીદવા માટે અહી કલીક કરો.

 

ગણિત-વિજ્ઞાન ની બુક ઓનલાઇન ખરીદવા માટે અહી કલીક કરો.


આવનારી TET-2   પરીક્ષાની અનેરા જોશથી તૈયારી કરી રહેલા અને ભાવિ શિક્ષક બનવા જઇ રહેલા ગુજરાતના ઉમેદવારોને Team Tet Htat guru અને Team Knowledge Power ના સાદર પ્રણામ.

મિત્રો, ટેટ અને ટાટ જેવી સરકારી શાળાઓમા શિક્ષક બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાત મા વિશ્વાસપાત્ર બે નામ એટલે બૂક પ્રકાશન મા “નોલેજ પાવર” અને ઓનલાઇન વેબસાઇટમા “TET HTAT GURU” અત્યાર સૂધી ગુજરાત ના લાખો ઉમેદવારો ઓનલાઇન અમારી વેબસાઇટ TET HTAT GURU ના માધ્યમથી તૈયારીઓ કરી ને બિનસચીવાલય ક્લાર્ક,પોલીસ કોન્સટેબલ,ફોરેસ્ટ,તલાટી મંત્રી.જૂનીયર ક્લાર્ક વગેરે પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે “નોલેજ પાવર” પુસ્તક ની મદદથી પણ ઘણા ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી ચૂક્યા છે.
અત્યાર સુધી Team Tet Htat guru   દ્વારા વેબસાઇટ પર જરૂરી સાહિત્ય જ મૂકવામાં આવતું હતું પણ અમારા હજારો વીઝીટરની લાગણી અને માંગણી ને ધ્યાન માં રાખીને આવનારી TET-2 પરીક્ષા માટે બૂક પ્રકાશન માં જાણીતું નામ Team Knowledge power સાથે સુભગ સમન્વય સાધી ને એક આદર્શ કહી શકાય તેવું  પુસ્તક આપની સમક્ષ મૂકતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ પુસ્તકમાં Team Tet HTat guru અને Team Knowledge power ના અનુભવના નીચોડરૂપે મટીરીયલ્સ મૂકવામાં આવેલ છે. જે આવનારી TET-2 પરીક્ષા માટે ત્રણેય વિષય (1) ભાષા (2) સામાજીક વિજ્ઞાન અને (3) ગણિત-વિજ્ઞાન ના સીલેબસ ને ધ્યાનમાં રાખીને આવરી લીધેલ છે. અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી હજારો  ઉમેદવારો અન્ય પરીક્ષાઓમાં અમારી વેબસાઇટ અને પુસ્તક દ્વારા સફળતા મેળવી ચૂક્યા છે એ જ રીતે આપ પણ આવનારી TET-2 પરીક્ષામાં ધાર્યું પરીણામ મેળવી શકશો.

લી. સંપાદક મંડળ
  • ·         TET HTAT GURU (ટેટ-2 બે વખત,ટેટ-1 2 વખત અને HTAT પરીક્ષા 4 વખત પાસ With 100+ marks)
  • ·         વી.બી. પરમાર સાહેબ 
  • ·         કે.જેપરમાર સાહેબ ( Gujarat Famous Blog www.kjparmar.in )
  •    
  •   બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
  •      9824348980   7016854648  8347307097


                                                 

                                                  

 




       ભાષાની બુકની વિશેષતાઓ અને સંપૂર્ણ વિગતો જાણવા માટે અહીં કલીક કરો.

    સામાજીક વિજ્ઞાન ની બુકની વિશેષતાઓ અને સંપૂર્ણ વિગતો જાણવા માટે અહીં     કલીક કરો

       પ્રાપ્તિસ્થાન :- 

  ---- >  ઓનલાઇન પેમેન્ટ દ્વારા 

     અમારી આ સાઇટ પર ATM કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બુક ખરીદવા થી 3-4 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.

ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?

આ બૂક મા ટેટ -2 ના અ‍ભ્યાસક્ર્મના તમામ મુદ્દાઑનો સમાવેશ કરવામા આવ્યો છે.બૂક્ની કીમત 350 રૂપિયા છે.પણ ઓનલાઈન ખરિદી ઊપર  15 ટ્કા ડીસ્કાઉંટ આપવામા આવે છે.બૂક્ની  ઓનલાઈન ખરિદી માટે સૌ બાજુમા આપેલ  Procced બટ્ન ક્લિક કરવુ.ત્યારબાદ આપનુ પુરેપુરૂ સરનામુ મોબાઈલ નમ્બર સાથે લખો.ત્યારબાદ  PAY NOW ઓપ્સન પર જવુ .જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યારબાદ   ATMની પાછળ આપેલ 3 અંંક્નો C V V નંબર નાખો.ત્યારબાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા આપનુ પેમેંટ થઈ જશે.અને આપને ક્મ્ફર્મેશન મેસેજ મળી જશે.અને બૂક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી જ્શે.વધુ માહિતી માટે 9558551973 કે 9824348980 પર સંપર્ક કરવો.


ઓનલાઇન પેમેન્ટ માટે ચૂકવવાની કિંમત :- 
  બુકની છાપેલી કિમત : રૂ. 350 
  બાદ: 15 % વળતર  --  રૂ. 51
 બુકની વેચાણ કિંંમત : રૂ. 299

  -------->  ગુજરાત ના તમામ જાણીતા બૂક સ્ટોર માં ઉપલબ્ધ.

    આ બુક ગુજરાત ના જાણીતા તમામ બુક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બુક ખરીદી શકો છો.  બુક સ્ટોરમાંથી બુક ખરીદતી વખતે ઉપર મુકેલ બુક ની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.

બુક-સ્ટોર ની યાદી માટે અહીં ક્લિક કરો.

ભાષાની બૂક ઓનલાઇન ખરીદવા માટે અહી કલીક કરો.