OUT OF STOCK
આવનારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-1 પરીક્ષાની અનેરા જોશથી તૈયારી કરી રહેલા અને ભાવિ શિક્ષક બનવા જઇ રહેલા ગુજરાતના ઉમેદવારોને Team Tet Htat guru અને Team Knowledge Power ના સાદર પ્રણામ.
TET 1 પરીક્ષા માટેની બુક OUT OF STOCK છે જે હવે ઉપલબ્ધ થશે નહીં જેની તમામ મીત્રોએ નોંધ લેવી.
મીત્રો, TET-2 પરીક્ષામાં અમારી બુકમાંથી તૈયારી કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ 150 માંથી 100 કરતાં વધૂ ગુણ મેળવી પાસ થયા છે. અને TET-2 પરીક્ષામાં ત્રણેય વિષયમાં લગભગ 70 % જેવા પ્રશ્નો અમારી બુકમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂછાયેલ છે.
TAT પરીક્ષા માટે દરરોજ હજારો ઉમેદવારોના ફોન અને મેસેજ દ્વારા માંગણીને ધ્યાનમાં લઇને 2017 ની સંપૂર્ણ નવી આવૃતી નવા સીલેબસ મૂજબ તમારી સમક્ષ મૂકી રહ્યા છે. મીત્રો,અમારો ધ્યેય હંમેશા નફા કરતાં ઉમેદવારોને મદદરૂપ થવાનો વધારે રહ્યો છે. જે અમે વર્ષોથી ચાલતી અમારી વેબસાઇટ www.kjparmar.in અને www.tethtatguru.org દ્વારા સાબિત કર્યું છે. અને TET-2 પરીક્ષામાં પણ બુક દ્વારા ઉમેદવારોને મદદરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી તમારી સમક્ષ TET-1 પરીક્ષા માટેની 150 ગુણના પેપર માટેની સંપૂર્ણ બુક પ્રસિધ્ધ કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે આ બુક તમને આવનારી TET-1 પરીક્ષામાં 100 % સફળતા અપાવશે અને સારા માર્ક મેળવી સારૂં મેરીટ બનાવવામાં મદદરૂપ થશે.
- ટેટ-1 પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી :-
બુકમાં સમાવીષ્ઠ મુદ્દાઓ :-
- વિભાગ-1 :- બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો -- 30 ગુણ
બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણના સિધ્ધાંતોને લગતા અતિ મહત્વના 800 પ્રશ્નો
શૈક્ષણિક મનોવીજ્ઞાન
શિક્ષણમાં ફીલસૂફી
શૈક્ષણીક નિયમો અને અધિનિયમો
શૈક્ષણીક સંસ્થાઓ
પ્રાથમિક શિક્ષણનુંં વહિવટી માળખુ
ભારતમાં શૈક્ષણિક પંચો-સમિતિઓ
બાળ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો
શૈક્ષણિક યોજનાઓ
તાર્કીક અભિયોગ્યતા
- વિભાગ:- 2 ગુજરાતી ભાષા --- 30 ગુણ
ધોરણ 1 થી 5 નું વિષયવસ્તુ
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી
વ્યાકરણ
- વિભાગ:- 3 અંગ્રેજી ભાષા --- 30 ગુણ
ધોરણ 4 થી 5 નું વિષયવસ્તુ
અંગ્રેજી વ્યાકરણ ના તમામ મુદ્દાઓ
- વિભાગ:- 4 ગણિત --- 30 ગુણ
ધોરણ 4 થી 5 નું વિષયવસ્તુ
બેઝીક
ગણિતના પરીક્ષામાં પૂછાઇ શકે તેવા તમામ મુદ્દાઓ,ઉદાહરણો સાથે
- વિભાગ:- 5 પર્યાવરણ,સામાજીક વિજ્ઞાન,વિજ્ઞાન-ટેકનોલોજી,કરંટ અફેયર્સ અને સામાન્ય જ્ઞાન--- 30 ગુણ
પર્યાવરણ ધો. 1 થી 5 નું વિષયવસ્તુ
વર્તમાન પ્રવાહો ( Current Affairs) જાન્યુઆરી થી ઓકટોબર ૨૦૧૭ માસ સૂધી
ગુજરાત જનરલ નોલેજ
ભારત જનરલ નોલેજ
સામાન્ય વિજ્ઞાન
ધર્મ
પુરસ્કાર
રમત જગત
ભૂગોળ
- અગાઉની પરીક્ષાના પ્રશ્ન પત્રો જવાબો સહિત : વર્ષ ૨૦૧૨,૨૦૧૪ અને ૨૦૧૫
કુલ પેજ ;- 568 બુકની કિંમત :- રૂ. 350
બાદ :- ડીસ્કાઉન્ટ - રૂ. 35
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 315
TET 1 પરીક્ષા માટેની બુક OUT OF STOCK છે જે હવે ઉપલબ્ધ થશે નહીં જેની તમામ મીત્રોએ નોંધ લેવી.
- બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
- 9824348980 7016854648 8780368673
ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?
આ બુકમા ટેટ -1 ના અભ્યાસક્ર્મના તમામ મુદ્દાઑનો સમાવેશ કરવામા આવ્યો છે.બુકની કિંમત 350 રૂપિયા છે.પણ ઓનલાઈન ખરિદી ઊપર 10 ટકા ડીસ્કાઉંટ આપવામા આવે છે.બૂક્ની ઓનલાઈન ખરિદી માટે સૌ પ્રથમ બાજુમા આપેલ Procced બટ્ન ક્લિક કરવુ.ત્યારબાદ આપનુ પુરેપુરૂ સરનામુ મોબાઈલ નંબર સાથે લખો.ત્યારબાદ PAY NOW ઓપ્શન પર જવુ .જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યારબાદ ATMની પાછળ આપેલ 3 અંંક્નો C V V નંબર નાખો.ત્યારબાદ PAY NOW ઓપ્શન પર ઓકે આપતા આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કંફર્મેશન મેસેજ મળી જશે.અને બૂક 5 દિવસની અંદર આપને કુરિયર દ્વારા મળી જ્શે.વધુ માહિતી માટે 8780368673 ,7016854648 કે 9824348980 પર સંપર્ક કરવો.
TET-1 ની
સંપૂર્ણ ખાસીયતો દર્શાવતી અનુક્ર્મણીકા ની ઇમેજ અહીં મૂકેલ છે. જો કોઇ કારણસર આ
ઇમેજ તમારા ફોનમાં ન ખૂલે તો નીચેની લીંક પરથી આ ઇમેજ ખોલી તમે સંપૂર્ણ અનુક્ર્મણીકા જોઇ શકો છો.
અનુક્રમણીકા ઇમેજ--1
અનુક્રમણીકા ઇમેજ--2
અનુક્રમણીકા ઇમેજ--3
અનુક્રમણીકા ઇમેજ--4
અનુક્રમણીકા ઇમેજ--5
સીલેબસ