Friday, 5 May 2017

ભાષાની બૂક ની વિશેષતાઓ


વિભાગ -1 

  • શિક્ષકની માનસિક સજજતા
  • શૈક્ષણીક મનોવિજ્ઞાન
  • શૈક્ષણીક નિયમો-અધિનિયમો
  • શૈક્ષણીક સંસ્થાઓ
  • પ્રાથમિક શિક્ષણનું વહિવટી માળખું
  • ભારતમાં શૈક્ષણીક પંચો-સમિતિઓ
  • ભારત જનરલ નોલેજ
  • ભારત ઇતિહાસ
  • ગુજરાત ઇતિહાસ
  • ભારત ભૂગોળ
  • ગુજરાત ઇતિહાસ
  • છેલ્લ 7 માસનું કરન્ટ અફેયર્સ મુદ્દા વાઇઝ
  • અંગ્રેજી ગ્રામર
  • ગુજરાતી વ્યાકરણ

વિભાગ-2 ભાષા

આ વિભાગમાં ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકોમાંથી સારરૂપ મહત્વના અને પરીક્ષામાં પૂછાઇ શકે તેવા તમામ મુદ્દાઓ આવરી લીધેલ છે. જેથી તમારે પાઠ્યપુસ્તકો વાંચવાની જરૂર નહી રહે.
1. ગુજરાતી ધોરણ 6 થી 8
2. હિન્દી  ધોરણ 6 થી 8
3. અંગ્રેજી ધોરણ 6 થી 8
4. સંસ્કૃત ધોરણ 6 થી 8












No comments:

Post a Comment