પ્રસ્તાવના ::
ભાષાની બૂક ઓનલાઇન ખરીદવા માટે અહી કલીક કરો.
આવનારી TET-2 પરીક્ષાની અનેરા જોશથી તૈયારી કરી રહેલા અને ભાવિ શિક્ષક બનવા જઇ રહેલા ગુજરાતના ઉમેદવારોને Team Tet Htat guru અને Team Knowledge Power ના સાદર પ્રણામ.
મિત્રો, ટેટ અને ટાટ જેવી સરકારી શાળાઓમા શિક્ષક બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાત મા વિશ્વાસપાત્ર બે નામ એટલે બૂક પ્રકાશન મા “નોલેજ પાવર” અને ઓનલાઇન વેબસાઇટમા “TET HTAT GURU”. અત્યાર સૂધી ગુજરાત ના લાખો ઉમેદવારો ઓનલાઇન અમારી વેબસાઇટ TET HTAT GURU ના માધ્યમથી તૈયારીઓ કરી ને બિનસચીવાલય ક્લાર્ક,પોલીસ કોન્સટેબલ,ફોરેસ્ટ,તલાટી મંત્રી.જૂનીયર ક્લાર્ક વગેરે પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે “નોલેજ પાવર” પુસ્તક ની મદદથી પણ ઘણા ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી ચૂક્યા છે.
અત્યાર સુધી Team Tet Htat guru દ્વારા વેબસાઇટ પર જરૂરી સાહિત્ય જ મૂકવામાં આવતું હતું પણ અમારા હજારો વીઝીટરની લાગણી અને માંગણી ને ધ્યાન માં રાખીને આવનારી TET-2 પરીક્ષા માટે બૂક પ્રકાશન માં જાણીતું નામ Team Knowledge power સાથે સુભગ સમન્વય સાધી ને એક આદર્શ કહી શકાય તેવું પુસ્તક આપની સમક્ષ મૂકતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ પુસ્તકમાં Team Tet HTat guru અને Team Knowledge power ના અનુભવના નીચોડરૂપે મટીરીયલ્સ મૂકવામાં આવેલ છે. જે આવનારી TET-2 પરીક્ષા માટે ત્રણેય વિષય (1) ભાષા (2) સામાજીક વિજ્ઞાન અને (3) ગણિત-વિજ્ઞાન ના સીલેબસ ને ધ્યાનમાં રાખીને આવરી લીધેલ છે. અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી હજારો ઉમેદવારો અન્ય પરીક્ષાઓમાં અમારી વેબસાઇટ અને પુસ્તક દ્વારા સફળતા મેળવી ચૂક્યા છે એ જ રીતે આપ પણ આવનારી TET-2 પરીક્ષામાં ધાર્યું પરીણામ મેળવી શકશો.
લી. સંપાદક મંડળ
- · TET HTAT GURU (ટેટ-2 બે વખત,ટેટ-1 2 વખત અને HTAT પરીક્ષા 4 વખત પાસ With 100+ marks)
- · વી.બી. પરમાર સાહેબ
- · કે.જે. પરમાર સાહેબ ( Gujarat Famous Blog www.kjparmar.in )
ભાષાની બુકની વિશેષતાઓ અને સંપૂર્ણ વિગતો જાણવા માટે અહીં કલીક કરો.
સામાજીક વિજ્ઞાન ની બુકની વિશેષતાઓ અને સંપૂર્ણ વિગતો જાણવા માટે અહીં કલીક કરો
પ્રાપ્તિસ્થાન :-
---- > ઓનલાઇન પેમેન્ટ દ્વારા
અમારી આ સાઇટ પર ATM કાર્ડ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બુક ખરીદવા થી 3-4 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.
ઓનલાઇન પેમેન્ટ માટે ચૂકવવાની કિંમત :-
બુકની છાપેલી કિમત : રૂ. 350
બાદ: 15 % વળતર -- રૂ. 51
બુકની વેચાણ કિંંમત : રૂ. 299
--------> ગુજરાત ના તમામ જાણીતા બૂક સ્ટોર માં ઉપલબ્ધ
આ બુક ગુજરાત ના જાણીતા તમામ બુક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બુક ખરીદી શકો છો. બુક સ્ટોરમાંથી બુક ખરીદતી વખતે ઉપર મુકેલ બુક ની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.
---- > ઓનલાઇન પેમેન્ટ દ્વારા
અમારી આ સાઇટ પર ATM કાર્ડ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બુક ખરીદવા થી 3-4 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.
ઓનલાઇન પેમેન્ટ માટે ચૂકવવાની કિંમત :-
બુકની છાપેલી કિમત : રૂ. 350
બાદ: 15 % વળતર -- રૂ. 51
બુકની વેચાણ કિંંમત : રૂ. 299
--------> ગુજરાત ના તમામ જાણીતા બૂક સ્ટોર માં ઉપલબ્ધ
આ બુક ગુજરાત ના જાણીતા તમામ બુક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બુક ખરીદી શકો છો. બુક સ્ટોરમાંથી બુક ખરીદતી વખતે ઉપર મુકેલ બુક ની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.
No comments:
Post a Comment