Thursday, 5 April 2018

એસ.ટી. વિભાગમાં કંડકટર ની ભરતી માટે KNOWLEDGE POWER બુક વર્ષ –2018

એસ.ટી. વિભાગમાં કંડકટર ની ભરતી માટે KNOWLEDGE POWER  બુક વર્ષ –2018

 આ બુક ઓનલાઇન ખરીદવા અહી કલીક કરો.

KNOWLEDGE POWER  પ્રકાશન ગુજરાત નું એક જાણીતું અને વિશ્વસનીય પ્રકાશન છે. આ અગાઉ અમે TET-1,TAT,TET-2,HTAT,રેવન્યુ તલાટીપોલીસ કોન્સ્ટેબલરેલવે ભરતી જેવી સફળ બુકો આપી ચૂક્યા છે. અને દરેક પરીક્ષામાં અમારી બુકમાંથી 65 થી 70 % જેવા પ્રશ્નો પૂછાય છે.
નોલેજ પાવર તલાટી બુક  વર્ષ –2018 ગુજરાત ના તમામ અગ્રગણ્ય બુક સ્ટૉર માં ઉપલબ્ધ છે.
તથા ઓનલાઇન પણ ખરીદી શકાશે.
આ બુક તમારા શહેરના કયા બુક સ્ટોર પર ઉપલબ્ધ છે તેની યાદી જોવા માટે  અહી  કલીક કરો.
આ બુક PAYTM થી પેમેન્ટ કરીને પણ મેળવી શકસો. PAYTM દ્વારા બુક મેળવવા માટે 9824348980 નંબર પર સંપર્ક કરો.
હાલ GSRTC ભરતી બોર્ડ દ્વારા ૧૯૯૭ જેટલી  કંડકટરની જગ્યાઓ માટે મોટા પાયા પર ભરતી બહાર પડેલી છે. ત્યારે આ પરીક્ષાઓ ની તૈયારી કરતા અને રેલવે માં નોકરી મેળવી સરકારી નોકરીની સાથે સાથે દેશ સેવા કરવા  થનગની રહેલા મિત્રો માટે કંડકટરની પરીક્ષાની સિલેબસ મુજબ બનાવેલી  2018 ની લેટેસ્ટ આવૃત્તિ નુ પુસ્તક રજૂ કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. મિત્રો,અમારો ધ્યેય હંમેશા નફા કરતાં ઉમેદવારોને મદદરૂપ થવાનો વધારે રહ્યો છે. જે અમે વર્ષોથી ચાલતી અમારી વેબસાઇટ  www.kjparmar.in    અને  www.tethtatguru.org  દ્વારા સાબિત કર્યું છે. અને TET-1, TET-2, HTAT અને TAT ,પરીક્ષામાં પણ બુક દ્વારા ઉમેદવારોને મદદરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે.

        અમારી બુકની વિશેષતાઓ :-
  • સૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા વિડીયો સ્વરૂપે માર્ગદર્શન.
  • અમારી બુકમાં દરેક મુદ્દો પૂર્ણ થયા બાદ એક QR CODE આપેલો છે. આ QR CODE તમારા મોબાઇલમાં સ્કેન કરવાથી તે મુદ્દાને લગતો વીડીયો YOU TUBE માં Play  થશે. જેના દ્વારા તમે વિશેષ જ્ઞાન મેળવી શકસો.
  • કંડકટર પરીક્ષાની તૈયારી માટે સીલેબસ મૂજબ તમામ મુદ્દાઓની વીસ્તૃત છણાવટ સાથેની એક માત્ર બુક.
  • આ બુક ની સાથે 5 પેપર સેટની એક બુકલેટ સંપૂર્ણ ફ્રી આપવામા આવશે.

બુકમાં સમાવિષ્ટ  મુદ્દાઓ :-
મોટર વ્હિકલ એકટ-1988
પ્રાથમિક સારવાર અંગેની કંડકટરની ફરજો
ઈલેકટ્રોનીક ટીકીટ મશીન
RTO ને લગતા સવાલ જવાબ
ભાડું ગણવાની રીત
કંડકટરની ફરજો,કાર્યો
સામાન્ય જ્ઞાન
સામાન્ય વિજ્ઞાન
ઇતિહાસ
ભૂગોળ
ગુજરાતી વ્યાકરણ
અંગ્રેજી ગ્રામર
ગાણિતિક સજ્જતા
માનસિક સજ્જતા ( મેન્ટલ એબીલીટી)
વર્તમાન પ્રવાહો ( કરંટ અફેયર્સ)
                                              કુલ પેજ  336 + 40 પેજની પેપરસેટની બુકલેટ
                                                              બુકની કિંમત રૂ. 290
                                            ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 10 %
                                                           નેટ ખરીદ કિંમત રૂ. 260
આ બુકની સંપૂર્ણ વીગતો દર્શાવતી અનુક્રમણિકા જોવા માટે 

  • બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
  •      9824348980 , 7016854648 

ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
આ બુક તમારા શહેરના કયા બુક સ્ટોર પર ઉપલબ્ધ છે તેની યાદી જોવા માટે  અહી  કલીક કરો.
બુક બાબતે કોઇ પણ વધૂ માહિતી માટે નીચેની નંબર પર સંપર્ક કરવો.
9824348980 ,        7016854648

ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..

  1. જમણી બાજુ આપેલ Proceed બટન પર ક્લિક કરો..
  2. ત્યાર બાદ સૌપ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવું.
  3. ત્યાર બાદ તમારું પૂરું નામ લખવું.
  4. ત્યાર બાદ તમારા નજીક થતું હોય તે City નું નામ લખવું.
  5. ત્યાર બાદ તમારું પૂરું (Address)સરનામુ લખવું.
  6. ત્યાર બાદ  Pin code નંબર નાખવા.
  7. ત્યાર બાદ બાય નાઉ (Buy Now) પર ક્લિક કરવું..
  8. BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી   ટેબ ખુલશે જેમા 
  9. ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ 
  10. નેટ બેકિંગ
  11. આ બન્ને ઓપ્શન બતાવશે...
  12. તેમાંથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવું 
  13. જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યાર બાદ  
  14. ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
  15. ત્યાર બાદ  ATM ની પાછળ આપેલ 3 અંંક્નો CVV નંબર નાખો.
  16. ત્યાર બાદ આપનું E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
  17. ત્યાર બાદ PAY NOW ઓપ્સન પર ક્લિક કરવું
  18. ત્યાર બાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક OTP તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવું...
  19. આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કન્ફર્મેશન મેસેજ મળી જશે.

રેલવે ગ્રુપ “D” ની ભરતી માટે KNOWLEDGE POWER બુક વર્ષ –2018

હેલ્પર,ગેંગમેન,પોર્ટર,હમાલ,ટ્રેક, મેન્ટેનર,આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેન,ખલાસી,શન્ટમેન વગેરે પરીક્ષાઓ માટે ઉપયોગી

આ બુક ઓનલાઇન ખરીદવા અહીં કલીક કરો.

આ બુક ઓનલાઇન ખરીદવા અહીં કલીક કરો.

KNOWLEDGE POWER  પ્રકાશન ગુજરાત નું એક જાણીતું અને વિશ્વસનીય પ્રકાશન છે. આ અગાઉ અમે TET-1,TAT,TET-2,HTAT,રેવન્યુ તલાટીપોલીસ કોન્સ્ટેબલએસ.ટી. કંડકટર જેવી સફળ બુકો આપી ચૂક્યા છે. અને દરેક પરીક્ષામાં અમારી બુકમાંથી 65 થી 70 % જેવા પ્રશ્નો પૂછાય છે.
નોલેજ પાવર તલાટી બુક  વર્ષ –2018 ગુજરાત ના તમામ અગ્રગણ્ય બુક સ્ટૉર માં ઉપલબ્ધ છે.
તથા ઓનલાઇન પણ ખરીદી શકાશે.

આ બુક PAYTM થી પેમેન્ટ કરીને પણ મેળવી શકસો. PAYTM દ્વારા બુક મેળવવા માટે 9824348980 નંબર પર સંપર્ક કરો.
હાલ રેલવે ભરતી બોર્ડ દ્વારા 64000  જેટલી જગ્યાઓ માટે મોટા પાયા પર ભરતી બહાર પડેલી છે. ત્યારે આ પરીક્ષાઓ ની તૈયારી કરતા અને રેલવે માં નોકરી મેળવી સરકારી નોકરીની સાથે સાથે દેશ સેવા કરવા  થનગની રહેલા મિત્રો માટે રેલવે પરીક્ષાની સિલેબસ મુજબ બનાવેલી  2018 ની લેટેસ્ટ આવૃત્તિ નુ પુસ્તક રજૂ કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. મિત્રો,અમારો ધ્યેય હંમેશા નફા કરતાં ઉમેદવારોને મદદરૂપ થવાનો વધારે રહ્યો છે. જે અમે વર્ષોથી ચાલતી અમારી વેબસાઇટ  www.kjparmar.in    અને  www.tethtatguru.org  દ્વારા સાબિત કર્યું છે. અને TET-1, TET-2, HTAT અને TAT ,પરીક્ષામાં પણ બુક દ્વારા ઉમેદવારોને મદદરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે.

        અમારી બુકની વિશેષતાઓ :-
  • સૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા વિડીયો સ્વરૂપે માર્ગદર્શન.
  • અમારી બુકમાં દરેક મુદ્દો પૂર્ણ થયા બાદ એક QR CODE આપેલો છે. આ QR CODE તમારા મોબાઇલમાં સ્કેન કરવાથી તે મુદ્દાને લગતો વીડીયો YOU TUBE માં Play  થશે. જેના દ્વારા તમે વિશેષ જ્ઞાન મેળવી શકસો.
  • રેલવે ગ્રુપ “D”   પરીક્ષાની તૈયારી માટે સીલેબસ મૂજબ તમામ મુદ્દાઓની વીસ્તૃત છણાવટ સાથેની એક માત્ર બુક.

બુકમાં સમાવિષ્ટ  મુદ્દાઓ :-

ભારતિય રેલવે નો વિગતે પરીચય
સામાન્ય જ્ઞાન
ભારતનું બંધારણ
ઇતિહાસ
ભૂગોળ
ગાણિતિક સજ્જતા
માનસિક સજ્જતા ( મેન્ટલ એબીલીટી)
સામાન્ય વિજ્ઞાન
વર્તમાન પ્રવાહો ( કરંટ અફેયર્સ)
પ્રેકટીસ પેપરો
  • કુલ પેજ  336 
  •  બુકની કિંમત રૂ. 240
  • ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 17 %
  • નેટ ખરીદ કિંમત રૂ. 199

  • બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
  •      9824348980 , 7016854648 , 6351304653

આ બુકની સંપૂર્ણ વીગતો દર્શાવતી અનુક્રમણિકા જોવા માટે 

ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..

  1. જમણી બાજુ આપેલ Proceed બટન પર ક્લિક કરો..
  2. ત્યાર બાદ સૌપ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવું.
  3. ત્યાર બાદ તમારું પૂરું નામ લખવું.
  4. ત્યાર બાદ તમારા નજીક થતું હોય તે City નું નામ લખવું.
  5. ત્યાર બાદ તમારું પૂરું (Address)સરનામુ લખવું.
  6. ત્યાર બાદ  Pin code નંબર નાખવા.
  7. ત્યાર બાદ બાય નાઉ (Buy Now) પર ક્લિક કરવું..
  8. BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી   ટેબ ખુલશે જેમા 
  9. ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ 
  10. નેટ બેકિંગ
  11. આ બન્ને ઓપ્શન બતાવશે...
  12. તેમાંથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવું 
  13. જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યાર બાદ  
  14. ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
  15. ત્યાર બાદ  ATM ની પાછળ આપેલ 3 અંંક્નો CVV નંબર નાખો.
  16. ત્યાર બાદ આપનું E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
  17. ત્યાર બાદ PAY NOW ઓપ્સન પર ક્લિક કરવું
  18. ત્યાર બાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક OTP તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવું...
  19. આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કન્ફર્મેશન મેસેજ મળી જશે.

ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
બુક બાબતે કોઇ પણ વધૂ માહિતી માટે નીચેની નંબર પર સંપર્ક કરવો.
9824348980 ,         7016854648, 6351304653

Saturday, 3 February 2018

પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટેની Knowledge Power બુક

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આયોજિત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા બુુુક બાય નોલેજ પાવર.

આ બુક ખરીદવા અહીં કલીક કરો 

પોલીસ કોન્સ્ટેબલ બુકની સંપૂર્ણ માહિતી :- 

આ બુકની વિશેષતાઓ :-
  1. આવનારી હથિયારી-બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી , SRPF પરીક્ષાઓ માટે ઉપયોગી.
  2. સિલેબસ મુજબના દરેક મુદ્દાઓની વિસ્તૃત સમજ ની સાથે તે મુદ્દાને લગતા અગત્યના પ્રશ્નો નો પણ સમાવેશ.
  3. પુસ્તક જગત માં સૌ પ્રથમવાર  QR CODE ટેકનોલોજી ના ઉપયોગ સાથેની એક માત્ર બુક. દરેક મુદ્દો પુરો થયા બાદ QR CODE આપેલ હોવાથી આ CODE મોબાઇલમાં સ્કેન કરવાથી તેને લગતો વીડીયો You Tube માં Play થશે. જે તે મુદ્દાની વધુ સમજ મેળવવા ઉપયોગી બનશે.
  4. આ બુક સાથે 40 પેજ ની 5 પેપર સેટ ની 1 બુકલેટ ફ્રી આપવામાં આવશે.
  5. આ બુક માં જનરલ માહિતી ની સાથે કાયદાઓ અને બંધારણ ની સંપૂર્ણ સમજ આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ અલગ બુક ખરીદવાની જરૂર નથી.
  6. શારિરીક કસોટી (દોડ) પાસ કરવા માટેની અગત્યની ટીપ્સ વિડીયો સાથે.
  7. સંપૂર્ણ ભૂલરહિત માહિતી
કુલ પેજ :- 440+ 40 પેજ ની 5 પેપર સેટ ની બુકલેટ ફ્રી.
બુકની કિંમત :-     રૂ. 300
બાદ :- ડીસ્કાઉન્ટ – રૂ.  31
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 269

  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી :- 

બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :- 

  • ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦
  • ક્રિમિનલ પ્રોસીજર એકટ-૧૯૭૩
  • ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨
  • ભારતનું બંધારણ
  • ભૂગોળ
  • ઇતિહાસ
  • મનોવિજ્ઞાન
  • સમાજશાસ્ત્ર
  • મેન્ટલ એબિલિટી અને રીઝનીંગ
  • સામાન્ય જ્ઞાન
  • સામાન્ય વિજ્ઞાન
  • ગુજરાતી સાહિત્ય
  • કમ્પ્યૂટર
  •  કરંટ અફેર્સ  (૧ ઓગષ્ટ ૨૦૧૭ થી ૧૮ જાન્યુઆરી )

  • બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
  •      9824348980 , 9722210596, 7698521672  7016854648
બુક સ્ટોર ના માલીક કે એકેડેમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા ડાયરેકટ સંંપર્ક કરવો. જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.

  • પ્રાપ્તિસ્થાન :- 

      ---- >  ઓનલાઇન પેમેન્ટ દ્વારા 

         અમારી આ સાઇટ પર ATM કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બુક ખરીદવા થી 3-4 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.

    ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?

    આ બૂક મા પોલીસ કોન્સ્ટેબલ ના અ‍ભ્યાસક્ર્મના તમામ મુદ્દાઑનો સમાવેશ કરવામા આવ્યો છે.બૂક્ની કીમત 300 રૂપિયા છે.પણ ઓનલાઈન ખરિદી ઊપર  10 ટ્કા ડીસ્કાઉંટ આપવામા આવે છે.બૂક્ની  ઓનલાઈન ખરિદી માટે સૌ બાજુમા આપેલ  Procced બટ્ન ક્લિક કરવુ.ત્યારબાદ આપનુ પુરેપુરૂ સરનામુ મોબાઈલ નમ્બર સાથે લખો.ત્યારબાદ  PAY NOW ઓપ્સન પર જવુ .જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યારબાદ   ATMની પાછળ આપેલ 3 અંંક્નો C V V નંબર નાખો.ત્યારબાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા આપનુ પેમેંટ થઈ જશે.અને આપને ક્મ્ફર્મેશન મેસેજ મળી જશે.અને બૂક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી જ્શે.વધુ માહિતી માટે 7016854648 કે 9824348980 પર સંપર્ક કરવો.

અને બૂક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી જશે.વધુ માહિતી માટે 9824348980 , 9722210596, 7698521672  કે 7016854648 પર સંપર્ક કરવો.

ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.

આ બુક ખરીદવા અહીં કલીક કરો 

બુક બાબતે કોઇ પણ વધૂ માહિતી માટે નીચેની નંબર પર સંપર્ક કરવો.
9824348980 9722210596 , 7016854648, 7698521672

બુકની સંપૂર્ણ વીગતો માટે અહીં અનુક્ર્મણીકાની ઇમેજ મૂકેલ છે. જે કોઇ કારણસર તમારા મોબાઇલમાં ન ખુલે તો નીચેની લીંક પરથી જોઇ શકો છો.

ઇમેજ 1
ઇમેજ 2
ઇમેજ 3
ઇમેજ 4
ઇમેજ 5
ઇમેજ 6