હેલ્પર,ગેંગમેન,પોર્ટર,હમાલ,ટ્રેક, મેન્ટેનર,આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેન,ખલાસી,શન્ટમેન વગેરે પરીક્ષાઓ માટે ઉપયોગી
આ બુક ઓનલાઇન ખરીદવા અહીં કલીક કરો.
આ બુક ઓનલાઇન ખરીદવા અહીં કલીક કરો.
KNOWLEDGE POWER પ્રકાશન ગુજરાત નું એક જાણીતું અને વિશ્વસનીય પ્રકાશન છે. આ અગાઉ અમે TET-1,TAT,TET-2,HTAT,રેવન્યુ તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, એસ.ટી. કંડકટર જેવી સફળ બુકો આપી ચૂક્યા છે. અને દરેક પરીક્ષામાં અમારી બુકમાંથી 65 થી 70 % જેવા પ્રશ્નો પૂછાય છે.
નોલેજ પાવર તલાટી બુક વર્ષ –2018 ગુજરાત ના તમામ અગ્રગણ્ય બુક સ્ટૉર માં ઉપલબ્ધ છે.
તથા ઓનલાઇન પણ ખરીદી શકાશે.
આ બુક PAYTM થી પેમેન્ટ કરીને પણ મેળવી શકસો. PAYTM દ્વારા બુક મેળવવા માટે 9824348980 નંબર પર સંપર્ક કરો.
હાલ રેલવે ભરતી બોર્ડ દ્વારા 64000 જેટલી જગ્યાઓ માટે મોટા પાયા પર ભરતી બહાર પડેલી છે. ત્યારે આ પરીક્ષાઓ ની તૈયારી કરતા અને રેલવે માં નોકરી મેળવી સરકારી નોકરીની સાથે સાથે દેશ સેવા કરવા થનગની રહેલા મિત્રો માટે રેલવે પરીક્ષાની સિલેબસ મુજબ બનાવેલી 2018 ની લેટેસ્ટ આવૃત્તિ નુ પુસ્તક રજૂ કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. મિત્રો,અમારો ધ્યેય હંમેશા નફા કરતાં ઉમેદવારોને મદદરૂપ થવાનો વધારે રહ્યો છે. જે અમે વર્ષોથી ચાલતી અમારી વેબસાઇટ www.kjparmar.in અને www.tethtatguru.org દ્વારા સાબિત કર્યું છે. અને TET-1, TET-2, HTAT અને TAT ,પરીક્ષામાં પણ બુક દ્વારા ઉમેદવારોને મદદરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે.
અમારી બુકની વિશેષતાઓ :-
- સૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા વિડીયો સ્વરૂપે માર્ગદર્શન.
- અમારી બુકમાં દરેક મુદ્દો પૂર્ણ થયા બાદ એક QR CODE આપેલો છે. આ QR CODE તમારા મોબાઇલમાં સ્કેન કરવાથી તે મુદ્દાને લગતો વીડીયો YOU TUBE માં Play થશે. જેના દ્વારા તમે વિશેષ જ્ઞાન મેળવી શકસો.
- રેલવે ગ્રુપ “D” પરીક્ષાની તૈયારી માટે સીલેબસ મૂજબ તમામ મુદ્દાઓની વીસ્તૃત છણાવટ સાથેની એક માત્ર બુક.
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
ભારતિય રેલવે નો વિગતે પરીચય
સામાન્ય જ્ઞાન
ભારતનું બંધારણ
ઇતિહાસ
ભૂગોળ
ગાણિતિક સજ્જતા
માનસિક સજ્જતા ( મેન્ટલ એબીલીટી)
સામાન્ય વિજ્ઞાન
વર્તમાન પ્રવાહો ( કરંટ અફેયર્સ)
પ્રેકટીસ પેપરો
- કુલ પેજ 336
- બુકની કિંમત રૂ. 240
- ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 17 %
- નેટ ખરીદ કિંમત રૂ. 199
- બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
- 9824348980 , 7016854648 , 6351304653
આ બુકની સંપૂર્ણ વીગતો દર્શાવતી અનુક્રમણિકા જોવા માટે
ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી
મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..
|
ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
બુક બાબતે કોઇ પણ વધૂ માહિતી માટે નીચેની નંબર પર સંપર્ક કરવો.
9824348980 , 7016854648, 6351304653
No comments:
Post a Comment