લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આયોજિત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા બુુુક બાય નોલેજ પાવર.
ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
9824348980 9722210596 , 7016854648, 7698521672
બુકની સંપૂર્ણ વીગતો માટે અહીં અનુક્ર્મણીકાની ઇમેજ મૂકેલ છે. જે કોઇ કારણસર તમારા મોબાઇલમાં ન ખુલે તો નીચેની લીંક પરથી જોઇ શકો છો.
ઇમેજ 1
ઇમેજ 2
ઇમેજ 3
ઇમેજ 4
ઇમેજ 5
ઇમેજ 6
આ બુક ખરીદવા અહીં કલીક કરો
પોલીસ કોન્સ્ટેબલ બુકની સંપૂર્ણ માહિતી :-
આ બુકની વિશેષતાઓ :-- આવનારી હથિયારી-બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી , SRPF પરીક્ષાઓ માટે ઉપયોગી.
- સિલેબસ મુજબના દરેક મુદ્દાઓની વિસ્તૃત સમજ ની સાથે તે મુદ્દાને લગતા અગત્યના પ્રશ્નો નો પણ સમાવેશ.
- પુસ્તક જગત માં સૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ સાથેની એક માત્ર બુક. દરેક મુદ્દો પુરો થયા બાદ QR CODE આપેલ હોવાથી આ CODE મોબાઇલમાં સ્કેન કરવાથી તેને લગતો વીડીયો You Tube માં Play થશે. જે તે મુદ્દાની વધુ સમજ મેળવવા ઉપયોગી બનશે.
- આ બુક સાથે 40 પેજ ની 5 પેપર સેટ ની 1 બુકલેટ ફ્રી આપવામાં આવશે.
- આ બુક માં જનરલ માહિતી ની સાથે કાયદાઓ અને બંધારણ ની સંપૂર્ણ સમજ આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ અલગ બુક ખરીદવાની જરૂર નથી.
- શારિરીક કસોટી (દોડ) પાસ કરવા માટેની અગત્યની ટીપ્સ વિડીયો સાથે.
- સંપૂર્ણ ભૂલરહિત માહિતી
કુલ પેજ :- 440+ 40 પેજ ની 5 પેપર સેટ ની બુકલેટ ફ્રી.
બુકની કિંમત :- રૂ. 300
બાદ :- ડીસ્કાઉન્ટ – રૂ. 31
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 269
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી :-
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
- ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦
- ક્રિમિનલ પ્રોસીજર એકટ-૧૯૭૩
- ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨
- ભારતનું બંધારણ
- ભૂગોળ
- ઇતિહાસ
- મનોવિજ્ઞાન
- સમાજશાસ્ત્ર
- મેન્ટલ એબિલિટી અને રીઝનીંગ
- સામાન્ય જ્ઞાન
- સામાન્ય વિજ્ઞાન
- ગુજરાતી સાહિત્ય
- કમ્પ્યૂટર
- કરંટ અફેર્સ (૧ ઓગષ્ટ ૨૦૧૭ થી ૧૮ જાન્યુઆરી )
- બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
- 9824348980 , 9722210596, 7698521672 7016854648
પ્રાપ્તિસ્થાન :-
---- > ઓનલાઇન પેમેન્ટ દ્વારા
અમારી આ સાઇટ પર ATM કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બુક ખરીદવા થી 3-4 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.
ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?
આ બૂક મા પોલીસ કોન્સ્ટેબલ ના અભ્યાસક્ર્મના તમામ મુદ્દાઑનો સમાવેશ કરવામા આવ્યો છે.બૂક્ની કીમત 300 રૂપિયા છે.પણ ઓનલાઈન ખરિદી ઊપર 10 ટ્કા ડીસ્કાઉંટ આપવામા આવે છે.બૂક્ની ઓનલાઈન ખરિદી માટે સૌ બાજુમા આપેલ Procced બટ્ન ક્લિક કરવુ.ત્યારબાદ આપનુ પુરેપુરૂ સરનામુ મોબાઈલ નમ્બર સાથે લખો.ત્યારબાદ PAY NOW ઓપ્સન પર જવુ .જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યારબાદ ATMની પાછળ આપેલ 3 અંંક્નો C V V નંબર નાખો.ત્યારબાદ PAY NOW ઓપ્સન પર ઓકે આપતા આપનુ પેમેંટ થઈ જશે.અને આપને ક્મ્ફર્મેશન મેસેજ મળી જશે.અને બૂક 5 દિવસની અંદર આપને કુરિયર દ્વારા મળી જ્શે.વધુ માહિતી માટે 7016854648 કે 9824348980 પર સંપર્ક કરવો.
ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
આ બુક ખરીદવા અહીં કલીક કરો
બુક બાબતે કોઇ પણ વધૂ માહિતી માટે નીચેની નંબર પર સંપર્ક કરવો.9824348980 9722210596 , 7016854648, 7698521672
બુકની સંપૂર્ણ વીગતો માટે અહીં અનુક્ર્મણીકાની ઇમેજ મૂકેલ છે. જે કોઇ કારણસર તમારા મોબાઇલમાં ન ખુલે તો નીચેની લીંક પરથી જોઇ શકો છો.
ઇમેજ 1
ઇમેજ 2
ઇમેજ 3
ઇમેજ 4
ઇમેજ 5
ઇમેજ 6
No comments:
Post a Comment